Speed News: ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં સ્ટોપ અદાણી મૂવમેન્ટ ટ્રેન્ડિંગ

Speed News: ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં સ્ટોપ અદાણી મૂવમેન્ટ ટ્રેન્ડિંગ

ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ પરગણામાં અદાણીનો કારમાઈકલ કોલમાઈન પ્રોજેક્ટ વિવાદમાં સપડાયો છે પર્યાવરણને થનાર સંભવિત નુકસાનનો મુદ્દો આગળ ધરીને સંખ્યાબંધ ઓસ્ટ્રેલિયન નાગરિકો સ્ટોપ અદાણી મૂવમેન્ટથી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે આગામી 18 મેએ અહીં યોજાનારી ચૂંટણીમાં આ મુદ્દો નિર્ણાયક બન્યો છે


User: DivyaBhaskar

Views: 188

Uploaded: 2019-05-16

Duration: 03:34