તક્ષશિલાની આગના ઘટનાસ્થળે 22 મૃતકોને ધૂન યોજી શ્રધ્ધાંજલિ અપાઈ

તક્ષશિલાની આગના ઘટનાસ્થળે 22 મૃતકોને ધૂન યોજી શ્રધ્ધાંજલિ અપાઈ

સુરતઃસરથાણા જકાતનાકા ખાતે 24મી મેના રોજ તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22ના મોત નીપજ્યાં હતાં મૃતકોના આત્માની શાંતિ માટે ઘટના સ્થળે રોજે રોજ ધૂન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છેધૂન મંડળ દ્વારા મૃતકોના પરિવારજનોને સાથે રાખીને ધૂન સહિત શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મૃતકોના પરિવારથી લઈને વિવિધ સમાજના લોકો હાજર રહ્યાં હતાં સાથે જ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેની પણ માંગ કરવામાં આવી હતી


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2019-06-08

Duration: 01:25