કિંગખાને પણ બોડીગાર્ડના ખભે ચડીને મટકી ફોડી, બોલિવૂડ પણ કૃષ્ણમય

કિંગખાને પણ બોડીગાર્ડના ખભે ચડીને મટકી ફોડી, બોલિવૂડ પણ કૃષ્ણમય

દેશભરમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે તેવામાં બોલિવૂડ સેલેબ્સે પણ પોતાના હટકે અંદાજમાં મટફી ફોડના કાર્યક્રમ કર્યા હતા બોલિવૂડના કિંગખાન એવા શાહરૂખ ખાને પણ દહીં હાંડી ફોડી હતી જેના કેટલાક પણ વાઈરલ થયા હતા જેમાં જોઈ શકાય છે કે શાહરૂખે તેના બોડીગાર્ડના ખભા પર ઉભા રહીને મટકી ફોડી હતી તો સાથે જ શિલ્પા શેટ્ટી પણ તેના દિકરા વિયાનનું પણ સેલિબ્રેશન સોશિયલ મીડિયામાં અપલોડ કર્યું હતું જેમાં તેણે પણ જન્માષ્ટમીનું સેલિબ્રેશન કર્યું હતું


User: DivyaBhaskar

Views: 2.1K

Uploaded: 2019-08-24

Duration: 01:17