નિત્યાનંદ આશ્રમ વિવાદમાં 2 સંચાલિકાની ધરપકડ થઈ

નિત્યાનંદ આશ્રમ વિવાદમાં 2 સંચાલિકાની ધરપકડ થઈ

વિવેકાનંદનગર પોલીસે પ્રાણપ્રિયા અને પ્રિયતત્વા નામની બે યુવતીની ધરપકડ કરી છે આશ્રમમાં બાળકો સાથે સ્વામી નિત્યાનંદની પ્રમોશનલ એક્ટિવિટી કરાવાતી હોવાનો આરોપ છે પ્રમોશન એક્ટિવિટી કરાવી 7 કરોડનો ટાર્ગેટ આપવામાં આવતો હોવાનું સામે આવી રહ્યું છે તોનિત્યાનંદ આશ્રમના બાળકોને અત્યાર સુધી ડીપીએસ સ્કૂલમાં ભણવા માટે સ્કૂલ બસનો નિઃશુલ્ક લાવવા લઈ જવામાં આવતાં હતે તે હવેથી બંધ કરી દેવામાં આવશે તો આ સાથે જ કલેક્ટરે ખુલાસો માગ્યો છે કે, ડીપીએસની જમીન અને આશ્રમમાં કઈ કઈ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે


User: DivyaBhaskar

Views: 2.3K

Uploaded: 2019-11-20

Duration: 03:51