ગુજરાત, અમેરિકા, કેનેડાના એજન્ટ વિરુદ્વ ફરિયાદ

ગુજરાત, અમેરિકા, કેનેડાના એજન્ટ વિરુદ્વ ફરિયાદ

અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ડિંગુચાના પરિવારના મોતના કેસમાં ફરિયાદ દાખલ થઇ છે. તેમાં ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી br br છે. તેમજ ગુજરાત, અમેરિકા, કેનેડાના એજન્ટ વિરુદ્વ ફરિયાદ કરવામાં આવી છે. તથા 5 એજન્ટ્સ સામે ફરિયાદ નોંધી છે.


User: Sandesh

Views: 68

Uploaded: 2023-01-15

Duration: 05:16

Your Page Title