જામનગરમાં દરિયા કિનારે બાંધેલા નવ ધાર્મિક દબાણ પર 'દાદા'નું બુલડોઝર ફરી વળ્યું

જામનગરમાં દરિયા કિનારે બાંધેલા નવ ધાર્મિક દબાણ પર 'દાદા'નું બુલડોઝર ફરી વળ્યું

જામનગરમાં 'A' અને બેડી મરીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લેન્ડિંગ પોઈન્ટ નજીક આવેલા 9 અનધિકૃત ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.

User: ETVBHARAT

Views: 16

Uploaded: 2025-05-21

Duration: 01:09