મહેસાણામાં બ્રાહ્મણ યુવકો બને છે 'પરી', 200 વર્ષ જુની ધાર્મિક વિરાસત 'પરી દર્શન ઉત્સવ'

મહેસાણામાં બ્રાહ્મણ યુવકો બને છે 'પરી', 200 વર્ષ જુની ધાર્મિક વિરાસત 'પરી દર્શન ઉત્સવ'

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકાનું કડા ગામ આવી જ એક 200 વર્ષ પુરાણી અને અલૌકિક ધાર્મિક વિરાસત જાળવી રહ્યું છે.

User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-10-08

Duration: 01:58