શહેરા તાલુકાની વાઘજીપુર ચોકડી પાસે લકઝરી બસ અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત, 7 મુસાફરો ઈજાગ્રસ્ત

શહેરા તાલુકાની વાઘજીપુર ચોકડી પાસે લકઝરી બસ અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત, 7 મુસાફરો ઈજાગ્રસ્ત

લકઝરી બસ આગળ જતી એક આઈસર ગાડી સાથે અથડાઈ જતા અકસ્માતની ઘટના બની હતી. જેમા બસમાં બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજા પહોચી હતી.

User: ETVBHARAT

Views: 5

Uploaded: 2025-11-07

Duration: 01:57