ઉનાના કેસરિયા ગામ નજીક ભયંકર અકસ્માત: બે બાઇક અને કાર વચ્ચે ટક્કર, 3 લોકોના મોત

ઉનાના કેસરિયા ગામ નજીક ભયંકર અકસ્માત: બે બાઇક અને કાર વચ્ચે ટક્કર, 3 લોકોના મોત

ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના પુત્ર વિજય રાઠોડ સહિતના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

User: ETVBHARAT

Views: 34

Uploaded: 2025-11-20

Duration: 02:08