વડોદરા: પ્રેમી સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા, કુદરતી મોતની શંકા વચ્ચેથી બહાર આવ્યું હત્યાનું ચોંકાવનારો સત્ય

વડોદરા: પ્રેમી સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા, કુદરતી મોતની શંકા વચ્ચેથી બહાર આવ્યું હત્યાનું ચોંકાવનારો સત્ય

મૃતકના પરિવારજનોએ કુદરતી મોતનો ગુમાન કરતા અંતિમવિધિ કરી દીધી હતી, પરંતુ મૃતકના ભાઈને થયેલી શંકાએ આખા કિસ્સાને પલટી નાખ્યો.

User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-11-24

Duration: 03:13