જુનાગઢ: સંશોધિત મતદાન યાદીનું કામ પૂરજોશમાં, આજે રાતે વિશેષ સંકલન કેમ્પનું આયોજન

જુનાગઢ: સંશોધિત મતદાન યાદીનું કામ પૂરજોશમાં, આજે રાતે વિશેષ સંકલન કેમ્પનું આયોજન

અત્યાર સુધીમાં 8 લાખ 56 હજાર 147 જેટલા મતદારોનો ડેટા ડિજિટલ કરી દેવામાં આવ્યો છે. જેની ટકાવારી અંદાજિત 66 ની આસપાસ જોવા મળે છે.

User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-11-26

Duration: 01:31