જુનાગઢનો જેઠવા પરિવાર રમે છે આર્ચરી, પુત્ર રાષ્ટ્રીય કક્ષાએ તો પુત્રી રાજ્ય કક્ષાએ આર્ચરી રમવા માટે થઈ છે પસંદગી

જુનાગઢનો જેઠવા પરિવાર રમે છે આર્ચરી, પુત્ર રાષ્ટ્રીય કક્ષાએ તો પુત્રી રાજ્ય કક્ષાએ આર્ચરી રમવા માટે થઈ છે પસંદગી

જુનાગઢનો જેઠવા પરિવાર ભારતની પ્રાચીન કહી શકાય તેવી ધનુર વિદ્યા સમાન આર્ચરીની રમતમાં પોતાનું કૌવત દાખવી રહ્યો છે.

User: ETVBHARAT

Views: 30

Uploaded: 2025-11-27

Duration: 05:28