"એરંડાના પાનમાંથી બનશે રેશમ, ઈયળ ખેડૂતોને બનાવશે લખપતિ" દાંતીવાડાના કૃષિ વૈજ્ઞાનિકે કરી મહત્વપૂર્ણ શોધ

"એરંડાના પાનમાંથી બનશે રેશમ, ઈયળ ખેડૂતોને બનાવશે લખપતિ" દાંતીવાડાના કૃષિ વૈજ્ઞાનિકે કરી મહત્વપૂર્ણ શોધ

બનાસકાંઠાના વૈજ્ઞાનિકે કરેલી શોધ બાદ હવે એરંડામાંના પાનમાંથી રેશમ બનાવી શકાય છે, જે ખેડૂતો માટે આવક ઊભી કરશે.

User: ETVBHARAT

Views: 12

Uploaded: 2025-11-28

Duration: 08:04