રાણી એલિઝાબેથ દ્વિતીયના આજે અંતિમ સંસ્કાર

By : Sandesh

Published On: 2022-09-19

165 Views

09:25

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. આ દરમિયાન તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વના વિવિધ દેશોના પ્રતિનિધિઓ લંડન પહોંચી ગયા છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયની અંતિમ ઝલક જોવા માટે રવિવારે લાખો લોકો એકઠા થયા હતા. આ ભીડ આજે વધુ વધી શકે છે.

Trending Videos - 6 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 6, 2024