User Profile
User Avatar

Studio nandkishor

Total Videos: 2

મિત્રો
આજના આ સમય માં બધાય પોત પોતાના કામમાં વ્યસ્ત રહે છે. પેલા ના જમાના માં કોય પણ કામ હોય પણ આરતી ટાણું થાય એટલે આખું ગામ મંદિરે પુગી જતું અને ભજન આરતી નો લાભ લેતું. પણ આજના આ આધુનિક જમાના માં સમય ની ખુબ અચત વર્તાય છે. તો મારો આ એક પ્રયાસ છે કે હું બને એટલા ભજનો ભજન પ્રેમી ઓં સૂધી પહોચાડું.
અમારે તમારા બધાય ની સાથ સહકાર ની જરૂર છે અને તમે આપશો એવી અમને આશા છે.. તો મારી આ channel ને like, share, અને subscribe કરવાનું ભૂલશો નહિ.
અને હા comment કરવાનું ભૂલશો નહિ .
અમારી channel નો મુખ્ય હેતુ આપણી સંસ્કૃતિ અને આપણી ધરોહર ને ટકાવી રાખવી અને એનો ફેલાવો કરવાનો છે.
જય માતાજી. જય માં મોગલ.

Playlists
Your Page Title