User Profile
User Avatar

Skyway Education

Total Videos: 1

Hello,
I am smit patel meri youtube channel skyway Education main aapka swaagat hai
yah video channel standard 2 to 12 ke students ke liye hai. jis main aapko saro standard ke swadhyay solution, paper solution or video lacture dekhane milenge jaise ki maths, science, social-science, gujarati, hindi, sanskrit sare video aapko yah youtube channel #skyway
education mein dikhne milenge
aapko yah mere video pasand aaye to meri channel subscribe karke ghandti bajadena or video ko share bhi kardena.
jisase jis students ke paas tuition ki fees bharne ke paise nahi hai vo students apne ghar pe baith ke padh paye.

નમસ્કાર,
હું સ્મિત પટેલ મારી આ યુટ્યુબ ચેનલ skyway education માં આપનું સ્વાગત કરું છું.
આ ચેનલમાં અભ્યાસને લગતા વિડીયો મુકવામાં આવે છે, આ યુટ્યુબ ચેનલ ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે છે તથા સરકારી નોકરી મેળવવા માંગતા વિધાર્થીઓ માટે પણ છે. આ મારી યુટ્યુબ ચેનલ skyway education માં સ્વાદ્યાય સોલ્યુશન, પેપર સોલ્યુશન તથા વિડીયો લેક્ચર મુકવામાં આવે છે જવા કે, ગણિતના દાખલા, વિજ્ઞાન ના પ્રકરણ, હિન્દી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, ગીજરતી વ્યાકરણ, English grammar, અંગ્રેજી ગ્રામર, સંસ્કૃત, ગુજરાતી ગ્રામર, સંસ્કૃત વ્યાકરણ જેવા બધા વિડીયો આ યુટ્યુબ ચેનલ SKYWAY EDUCATION માં જોવા જોવા મળશે.
તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ Skyway Education ચેનલ Subscribe કરીને Bell આઇકન દબાવો. જેથી હું જે પણ કોઈ વિડીયો અપલોડ કરુતો સૌથી પહેલાં તમારા મોબાઈલ પર આવી જાય અને બીજા લોકોને પણ શેર કરો.
જેથી જે વિદ્યાર્થીઓ ટયુશનની ફી ભરી સકતા નથી તે વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય અને તે ઘરે બેસીને અભ્યાસ કરી શકે.

Thank you
આભાર

Playlists
Your Page Title