ગુજરાતમાં 26 બેઠકો પર મતદાન,મોદીએ મતદાન પહેલા લીધા માતાના આશીર્વાદ

ગુજરાતમાં 26 બેઠકો પર મતદાન,મોદીએ મતદાન પહેલા લીધા માતાના આશીર્વાદ

આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે 116 બેઠકો પર મતદાન થશેજેમા ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન થશે કુલ 371 ઉમેદવારમાં સૌથી વધુ 31 સુરેન્દ્રનગર તો સૌથી ઓછા 6 પંચમહાલમાં છે451 કરોડ મતદારોમાં આશરે 10 લાખ વોટર્સ એવા છે જેઓ પહેલીવાર મત આપશે જ્યારે 738 લાખ મતદારોની ઉમર 80 વર્ષ કરતા વધારે છે 4 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન થશે


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2019-04-23

Duration: 03:27

Your Page Title