ઈકોનૉમી ક્લાસમાં આમિર ખાને કરી મુસાફરી, વીડિયો થયો વાઇરલ

ઈકોનૉમી ક્લાસમાં આમિર ખાને કરી મુસાફરી, વીડિયો થયો વાઇરલ

બૉલિવૂડ એક્ટર આમિર ખાને ઈકોનોમિ ક્લાસમાં હવાઈ સફર શું કરી કે તેનો વીડિયો વાઇરલ થઈ ગયોજોકે આમિર ખાન જેવો સુપરસ્ટાર કોઈ બિઝનેસ ક્લાસમાં જ હવાઈ મુસાફરી કરી શકે, પરંતુ એક ડોમેસ્ટિક એરલાઇન્સની ઈકોનોમી ક્લાસમાં જોવા મળે તો નવાઈ જ ને


User: DivyaBhaskar

Views: 749

Uploaded: 2019-04-23

Duration: 00:39