RLSPના ઉપેન્દ્ર કુશવાહા બોલ્યા, ‘રામલીલાના પાત્રની જેમ ભાજપના બે ચહેરા છે’

RLSPના ઉપેન્દ્ર કુશવાહા બોલ્યા, ‘રામલીલાના પાત્રની જેમ ભાજપના બે ચહેરા છે’

RLSPના ઉપેન્દ્ર કુશવાહાએ ચૂંટણી સબા સંબોધતાં વિવાદીત નિવેદન કર્યું હતુરામલીલામાં સીતા બનેલ વ્યક્તિને લોકો પ્રણામ કરે છેપરંતુ, સીતા બનેલ કલાકાર પડદાં પાછળ સીગારેટ પીતો હોય છેભાજપનું પણ આવું જ છે, હું તેને અંદર-બહારથી બેય જગ્યાએથી જાણું છું ભાજપ અંદરથી અલગ છે, બહારથી પણ અલગ છેઉપેન્દ્રએ ભાજપને બે મોઢાંવાળી સરકાર ગણાવી હતી


User: DivyaBhaskar

Views: 183

Uploaded: 2019-04-25

Duration: 01:12

Your Page Title