મોદીએ કહ્યું હું પાક્કો અમદાવાદી, ચૂંટણી ખર્ચ મુદ્દે વાત કરી લોકોને હસાવ્યા

મોદીએ કહ્યું હું પાક્કો અમદાવાદી, ચૂંટણી ખર્ચ મુદ્દે વાત કરી લોકોને હસાવ્યા

આજે નરેન્દ્ર મોદીએ વારાણસીથી ઉમેદવારીપત્ર ભર્યું હતુંજોકે નરેન્દ્ર મોદીએ ઉમેદવારીપત્ર ભરતા પહેલા ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતુંમોદીએ પોતાના આ સંબોધનમાં પોતાને પાક્કા અમદાવાદી ગણાવ્યા હતામોદીએ પોતાને પાક્કા અમદાવાદીના નાતે કાર્યકરોને લોકોના પૈસે કઈ રીતે ચૂંટણી જીતી શકાય તે માટેની કેટલીક ટિપ્સ આપી હતી


User: DivyaBhaskar

Views: 946

Uploaded: 2019-04-26

Duration: 03:37

Your Page Title