યુકેમાં 131 કિમી/કલાકની ઝડપે હનાહ વાવાઝોડું ત્રાટક્યું

યુકેમાં 131 કિમી/કલાકની ઝડપે હનાહ વાવાઝોડું ત્રાટક્યું

યુકેમાં 131 કિમીકલાકની ઝડપે હનાહ વાવાઝોડું ત્રાટક્યું છે જેના કારણે આર્યલેન્ડમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ છે, અંદાજિત 10,000 મકાનોમાં વીજ પુરવઠો ખોરવાયો છે વેલ્સ સહિત સેન્ટ્રલ અને સાઉથ ઇંગ્લેન્ડમાં આજે ત્રણ વાગ્યા સુધી યલો વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે નોર્થ આર્યલેન્ડમાં યલો રેઇન વોર્નિંગ જાહેર કરવામાં આવી છે અને પૂરના કારણે કેટલાંક મકાનો અને બિઝનેસહાઉસને ભારે નુકસાન થયું છે ઇંગ્લેન્ડના બ્લેકપૂલના નોર્થ સમુદ્ર કિનારે શક્તિશાળી 32 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા


User: DivyaBhaskar

Views: 1.6K

Uploaded: 2019-04-27

Duration: 00:53

Your Page Title