નોરા ફતેહીએ ધમાકેદાર ડાન્સથી ફેન્સના દિલ જીત્યા

નોરા ફતેહીએ ધમાકેદાર ડાન્સથી ફેન્સના દિલ જીત્યા

મશહૂર બેલી ડાન્સર નોરા ફતેહી બોલીવુડ ફિલ્મ “સત્યમેવ જયતે”ના આઇટમ નંબર “દિલબર” સોંગથી લોકોના દિલમાં ધમાલ મચાવી ચૂકીછે અવારનવાર તે પોતાના આ ડાન્સ નંબર પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપીને તેના ફેન્સને કાયલ કરે છે તાજેતરમાં જ તેણે ફરી એકવાર“દિલબર”સોંગના અરેબિક વર્ઝન પર ડાન્સ કરીને તેના વીડિયોઝ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અપલોડ કર્યા હતા જે બાદ આ વીડિયોઝ તેના ચાહકોમાંઆગની જેમ ફેલાઈ ગયા હતા એક જ દિવસમાં લાખો વ્યૂઝ મેળવનાર આ વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મશહૂર બેલી ડાન્સર એવી નોરાતેના કો-ડાન્સર સાથે તોફાની ડાન્સ સ્ટેપ કરે છે નોરા ફતેહી બિગ બોસમાં પણ નજર આવી ચૂકી છે તો સાથે જ તે સલમાન ખાનની ફિલ્મભારતમાં પણ નજર આવશે સાથે જ તે વરુણ ધવન સ્ટારર ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરમાં પણ જોવા મળશે


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2019-04-28

Duration: 01:26

Your Page Title