અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કેમિકલ ભરેલા કન્ટેનરમાં આગ, 7 કલાક ટ્રાફિક જામ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કેમિકલ ભરેલા કન્ટેનરમાં આગ, 7 કલાક ટ્રાફિક જામ

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંઅમદાવાદ વડોદરા એક્સપ્રેસ પર કેમિકલ ભરેલું કન્ટેનર સાત કલાક સુધી સળગતું રહ્યું હતુંઆ સંજોગોમાં 25 કિલોમીટર સુધી બન્ને તરફ ટ્રાફિક જામ થયો હતોરાત્રે 1245 વાગ્યે રસ્તો ખુલ્યો હતોઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું


User: DivyaBhaskar

Views: 1.5K

Uploaded: 2019-05-02

Duration: 02:15