જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં એડવોકેટ પર 3થી 4 શખ્સે છરી વડે હુમલો કર્યો

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં એડવોકેટ પર 3થી 4 શખ્સે છરી વડે હુમલો કર્યો

જામનગર:શહેરના શંકર ટેકરી વિસ્તારમાં ગુરૂવારે મોડી સાંજે બાઇક પર પસાર થતા એક એડવોકેટ પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યા હતો હુમલાખોર શખ્સો છરીના ચારથી પાંચ ઘા ઝીંકીને નાશી છુટયા હતા જે બાદ ઇજાગ્રસ્ત વકીલને સારવાર માટે જીજીહોસ્પીટલમાં ખસેડવામાં આવતા પોલીસ કાફલો દોડી હોસ્પિટલ દોડી આવ્યો હતો હાલ પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરૂ છે


User: DivyaBhaskar

Views: 1.6K

Uploaded: 2019-05-03

Duration: 01:01

Your Page Title