વડોદરા MS યુનિ.ની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની 9 વિદ્યાર્થિનીઓએ પરીક્ષામાં નાપાસ કરવાનો ડર વ્યક્ત કર્યો

વડોદરા MS યુનિ.ની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની 9 વિદ્યાર્થિનીઓએ પરીક્ષામાં નાપાસ કરવાનો ડર વ્યક્ત કર્યો

વડોદરા: વડોદરા શહેરની એમએસયુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના ડાન્સ વિભાગમાં અભ્યાસ કરતી 9 વિદ્યાર્થિનીઓએ તેમના ક્લાસ ટીચર દ્વારા નાપાસ કરવામાં આવશે તેવો ડર વ્યક્ત કરતો વીડિયો વાયરલ કર્યો છે વિદ્યાર્થિનીઓએ વીડિયોમાં ટીચર સામે કડક કાર્યવાહી કરવામાં તેવી માંગણી અને લાગણી વ્યક્ત પણ કરી છે

User: DivyaBhaskar

Views: 398

Uploaded: 2019-05-03

Duration: 01:06