મોદીની મિમિક્રી માટે જાણીતા શ્યામ રંગીલા પાક મીડિયા પર ભડક્યા

મોદીની મિમિક્રી માટે જાણીતા શ્યામ રંગીલા પાક મીડિયા પર ભડક્યા

અક્ષય કુમારે કરેલા નરેન્દ્ર મોદીના નોન પોલિટિકલ ઈન્ટરવ્યૂ પર શ્યામ રંગીલાએ સ્પૂફ વીડિયો બનાવ્યો હતોમોદીની br મિમિક્રી માટે જાણીતા શ્યામ રંગીલાનો આ સ્પૂફ વીડિયો હાલ ચર્ચામાં છેસોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોનો br પાક મીડિયાએ પણ ઉપયોગ કર્યો હતોજોકે પાક મીડિયા પર શ્યામ રંગીલા ભડક્યા છે અને શું કહ્યું તે તમે પણ સાંભળો


User: DivyaBhaskar

Views: 1K

Uploaded: 2019-05-04

Duration: 03:02

Your Page Title