Speed News: તુવેર બાદ ગુજરાતમાં ખાતર કૌભાંડ સામે આવ્યું

Speed News: તુવેર બાદ ગુજરાતમાં ખાતર કૌભાંડ સામે આવ્યું

જેતપુરમાં સહકારી રાહે વેચાતા DAP ખાતરમાં વજન ઓછું હોવાનું સામે આવ્યું છે થેલીએ 500 ગ્રામથી 1 કિલો જેટલું ખાત ઓછું હોવાનું સામે આવી રહ્યું છે જે બાદ તપાસ કરતાં અનેક જિલ્લામાં આ જ સ્થિતિ જોવા મળી સરકારે આ વાતને ગંભીરતાથી લીધી છે જો કે આ મામલે કૃષિ મંત્રાલયે મૌન સેવ્યું છે


User: DivyaBhaskar

Views: 557

Uploaded: 2019-05-09

Duration: 03:30

Your Page Title