વડોદરા / પાલિકા પાણી પૂરું પાડવામાં નિષ્ફળ જતાં પાણીના વેપારમાં તેજી આવી ગઇ

વડોદરા / પાલિકા પાણી પૂરું પાડવામાં નિષ્ફળ જતાં પાણીના વેપારમાં તેજી આવી ગઇ

વડોદરાઃ ભર ઉનાળે વડોદરા મહાનગર સેવા સદન શહેરીજનોને શુધ્ધ અને પુરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં ધરાર નિષ્ફળ જતાં શહેરમાં પાણીના વેપારમાં તેજી આવી ગઇ છે આરઓ પ્લાન્ટ દ્વારા રોજનું અંદાજે 50થી 60 લાખ લિટર પાણીનો વેપાર કરવામાં આવી રહ્યો છે પાણીની માંગમાં વધારો થતાં આરઓ પ્લાન્ટના માલિકો દ્વારા ભાવમાં પ્રતિજગ રૂપિયા 5 થી 10નો વધારો કરી દીધો છે


User: DivyaBhaskar

Views: 163

Uploaded: 2019-05-12

Duration: 00:49

Your Page Title