Speed News: મોડાસાના ખંભીસરમાં વરઘોડા મામલે વિવાદ વકર્યો

Speed News: મોડાસાના ખંભીસરમાં વરઘોડા મામલે વિવાદ વકર્યો

વરરાજાના પિતા ડાહ્યાભાઈ રાઠોડે કહ્યું કે, તેમની સાથે અન્યાય થયો છે તેમનો આક્ષેપ છે કે, દલિત હોવાથી તેમને ટાર્ગેટ કર્યાં છે ન્યાય ન મળે તો તેમણે ધર્મ પરિવર્તન કરવાની વાત કરી છે સ્થિતિને ધ્યાનમાં રાખી આ પરિવારે વરઘોડો કાઢવાનું મોકૂફ રાખી સાદગીથી લગ્ન કર્યા હતા


User: DivyaBhaskar

Views: 394

Uploaded: 2019-05-13

Duration: 03:24

Your Page Title