ભીડમાંથી દીદી..દીદીનો અવાજ આવતા 3 ફૂટ ઉંચા બેરિકેટ્સ કૂદી લોકોને મળવા પહોંચ્યા પ્રિયંકા ગાંધી

ભીડમાંથી દીદી..દીદીનો અવાજ આવતા 3 ફૂટ ઉંચા બેરિકેટ્સ કૂદી લોકોને મળવા પહોંચ્યા પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મધ્યપ્રદેશના રતલામમાં જનસભા સંબોધીને આવતા હતા ત્યારે તેમનો અનોખો અંદાજ જોવા મળ્યો, ભીડમાંથી દીદી દીદી સેલ્ફીના અવાજ આવતા પ્રિયંકા લોકો સુધી પહોંચવા 3 ફૂટ ઉંચા બેરિકેટ્સ કૂદી ગયા હતા અને ભીડમાં લોકોને મળ્યા હતાપ્રિયંકાનો આ અંદાજ જોઈ સિક્યોરિટી ગાર્ડ્સ પણ નવાઈ પામ્યા હતા

User: DivyaBhaskar

Views: 1.9K

Uploaded: 2019-05-14

Duration: 00:51

Your Page Title