લીંબડી-રાજકોટ હાઇવે પર બે બાઈક-કાર વચ્ચે અકસ્માત, એકનું મોત 7 ઈજાગ્રસ્ત

લીંબડી-રાજકોટ હાઇવે પર બે બાઈક-કાર વચ્ચે અકસ્માત, એકનું મોત 7 ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગરઃલીંબડી-રાજકોટ હાઇવે પર મોડલ સ્કૂલ પાસે ટ્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે br બે કાર અને બાઈક વચ્ચે થયેલા આ અકસ્માતમાં અન્ય 7 લોકોને ઈજા પહોંચી હતી ત્યાર બાદ તેમની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી


User: DivyaBhaskar

Views: 598

Uploaded: 2019-05-14

Duration: 01:07