44ની ઉંમરે 25ની એક્ટ્રેસને આપે છે ટક્કર, મલાઇકા આ રીતે કરે છે હાર્ડ વર્કઆઉટ

44ની ઉંમરે 25ની એક્ટ્રેસને આપે છે ટક્કર, મલાઇકા આ રીતે કરે છે હાર્ડ વર્કઆઉટ

મલાઇકા અરોરા બીટાઉનની સેક્સીયેસ્ટ વુમન છે જે ફિટનેસ અને ફિગરને લઇને સતત એલર્ટ રહે છે મલાઇકા રેગ્યુલર જીમ જાય છે અને હાર્ડ વર્કઆઉટ કરે છે ત્યારે હાલમાં જ જીમમાં હાર્ડ એક્સરસાઇઝનો એક વીડિયો શેર કર્યો છે જેને 2 કલાકમાં 4 લાખ લોકો જોઈ ચૂક્યા છે

User: DivyaBhaskar

Views: 2.2K

Uploaded: 2019-05-15

Duration: 00:44