ઉનાના સનખડા ગામમાં નાગ-નાગણીની પ્રણયક્રિડા કેમેરામાં કેદ થઇ

ઉનાના સનખડા ગામમાં નાગ-નાગણીની પ્રણયક્રિડા કેમેરામાં કેદ થઇ

ઉના: બહુ ઓછા કિસ્સા બનતા નાગ-નાગણીની પ્રણયક્રિડા ઉનાના સનખડા ગામમાં જોવા મળી હતી જાહેર રસ્તાની બાજુમાં નાગ-નાગણી પ્રણયક્રિડામાં મશગૂલ બન્યા હોય ગ્રામજનો જોવા માટે ઉમટ્યા હતા કોઇએ આ પ્રણયક્રિયાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો


User: DivyaBhaskar

Views: 806

Uploaded: 2019-05-17

Duration: 00:48

Your Page Title