ક્રેશ થઈને ગોડાઉનમાં ઘૂસી ગયું F-16 લડાકુ વિમાન, બચી ગયો પાયલટનો જીવ

ક્રેશ થઈને ગોડાઉનમાં ઘૂસી ગયું F-16 લડાકુ વિમાન, બચી ગયો પાયલટનો જીવ

અમેરિકાના કેલિફોર્નિયામાં એફ-16 જેટનું એક વિમાન ક્રેશ થયુ હતુ કેલિફોર્નિયાના માર્ચ એયર રિઝર્વ બેઝ પાસે ક્રેશ થઈને આ વિમાન પાસેના ગોડાઉનમાં જઈ ઘૂસ્યું, પ્લેન ક્રેશ છતાં પાયલટ તેનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો જોકે તેને ઈજા થતાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સુત્રો મુજબ હાઈડ્રોલિક ફેલ્યોરના કારણે પ્લેન ક્રેશ થયુ હતુ દુર્ઘટના સમયે બિલ્ડિંગની છત પર મોટો હોલ પડી ગયો હતો


User: DivyaBhaskar

Views: 156

Uploaded: 2019-05-17

Duration: 01:18

Your Page Title