Speed News: 5 વર્ષ મોદી બોલ્યા, હું નહીં અમિત શાહ બોલશે

Speed News: 5 વર્ષ મોદી બોલ્યા, હું નહીં અમિત શાહ બોલશે

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંપાંચ વર્ષમાં પહેલી વખત નરેન્દ્ર મોદીએ પ્રેસ br કોન્ફરન્સ કરી હતીજોકે આ પહેલી પ્રેસ કોન્ફરન્સમાં મોદીએ સવાલોના જવાબ આપ્યા નહોતામોદીએ કહયું સવાલોના જવાબ પાર્ટી અધ્યક્ષ અમિત શાહ આપશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું


User: DivyaBhaskar

Views: 178

Uploaded: 2019-05-18

Duration: 02:35

Your Page Title