મોદીના માતા હીરાબાએ મતદારોનો આભાર માન્યો, ચહેરા પર પુત્રના વિજયની ખુશી

મોદીના માતા હીરાબાએ મતદારોનો આભાર માન્યો, ચહેરા પર પુત્રના વિજયની ખુશી

અમદાવાદઃલોકસભા ચૂંટણીના પરિણામોમાં ફરીવાર મોદી સરકાર બનવા જઈ રહી છે, ત્યારે પીએમ મોદીના માતા હીરાબાએ પણ મતદારોનો આભાર માન્યો હતો આ દરમિયાન તેમની સાથે નરેન્દ્ર મોદીનું પરિવાર પણ ઉપસ્થિત હતું હીરાબાના ચહેરા પર પુત્રના વિજયની ખુશી જોવા મળી હતી અને રોમાંચિત ભાવ સાથે આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતાં આ સિવાય સ્થળ પર ઉપસ્થિત લોકોએ હર હર મોદી અને વંદે માતરમના નારા લાગવ્યા હતાં


User: DivyaBhaskar

Views: 4K

Uploaded: 2019-05-23

Duration: 00:22

Your Page Title