બાળકોએ મોદી માસ્ક પહેરીને અનોખી રીતે ઉજવણી કરી, મોદી સરકારને વધાવી

બાળકોએ મોદી માસ્ક પહેરીને અનોખી રીતે ઉજવણી કરી, મોદી સરકારને વધાવી

વડોદરાઃવડોદરા શહેરની પોલિટેકનિક કોલેજ સ્થિત મતગણતરી કેન્દ્રની બહાર ભાજપના સમર્થકો સહિત મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થયો છે ત્યારે કેટલાક બાળકોએ મોદી માસ્ક પહેરીને દેશમાં ફરીથી મોદી સરકારને વધાવી લીધી હતી બાળકોએ મોદી માસ્ક પહેલીને મોદીના સમર્થનમાં નારા લગાવ્યા હતા અને મોદીને સમર્થન આપીને અનોખી રીતે ઉજવણી કરી હતી


User: DivyaBhaskar

Views: 617

Uploaded: 2019-05-23

Duration: 00:52

Your Page Title