લોક ગાયક પ્રફુલ્લ દવે સાથે "સુરીલો સંવાદ', ગરીબીના દિવસો યાદ કર્યા

લોક ગાયક પ્રફુલ્લ દવે સાથે "સુરીલો સંવાદ', ગરીબીના દિવસો યાદ કર્યા

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરની વિશેષ રજૂઆત "માય સક્સેસ સ્ટોરી'માં આજે મળીશું વિશ્વપ્રસિદ્ધ લોક ગાયક પ્રફુલ્લ દવેનેપ્રફુલ્લ દેવ સાથેના આ સૂરીલા સંવાદમાં જાણીશું એમની કાહની એમની જૂબાનીપ્રફુલ્લ દવે સાથેની આ ખાસ મુલાકાતના પાર્ટ-1માં જાણીશું એમની અજાણી વાતોઆવતા શનિવારે એટલે કે 1 જૂનના રોજ પાર્ટ-2માં પ્રફુલ્લ દવે સાથે એમના વારસદાર હાર્દિક અને ઈશાની દવેને પણ મળીશું


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2019-05-25

Duration: 16:46

Your Page Title