કેવી રીતે સુરતમાં આગ લાગી હતી? સીસીટીવીમાં જોવા મળ્યા દ્વશ્યો

કેવી રીતે સુરતમાં આગ લાગી હતી? સીસીટીવીમાં જોવા મળ્યા દ્વશ્યો

સુરતઃસરથાણા જકાતનાકા ખાતે તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 23 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે ઘટનાના અનેક સ્વરૂપ જોવા મળી રહ્યાં છે સ્માર્ટ ક્લાસીસના સંચાલક ભાર્ગવ બૂટાણીને પોલીસે મુખ્ય આરોપી તરીકે ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી છે ત્યારે તક્ષશિલા આર્કેડની સામે લાગેલા એક સીસીટીવીમાં કોમ્પ્લેક્સની મીટર પેટીમાં ઓવરલોડ થતાં ભડકેલી આગના દ્વશ્યો જોવા મળ્યા છે આ આગના કારણે બિલ્ડિંગ લપેટમાં આવી ગયું હતું અને ફસાયેલા બાળકો જીવ બચાવવા માટે નીચે કૂદવા માંડ્યા હતાં


User: DivyaBhaskar

Views: 21.8K

Uploaded: 2019-05-25

Duration: 01:24

Your Page Title