ભારતની સુષ્મિતા સિંહ બની Miss Teen World

ભારતની સુષ્મિતા સિંહ બની Miss Teen World

ભારતની સુસ્મિતા સિંહે અલ સલ્વાડોરમાં આયોજીત મિસ ટીન વર્લ્ડ(મુંડિયાલ)ની સ્પર્ધાનો તાજ જીતી લીધો છે શૉના ઈન્ટરનેશનલ ડાયરેક્ટર ફ્રાન્સિસ્કો કોર્ટેજ તરફથી સુસ્મિતાને વિજેતા જાહેર કરાઈ હતી જ્યારે આ બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લેનારી ડોમેનિકન રિપબ્લિક અને પનામાની સુંદરીઓ ક્રમશઃ રનરઅપ રહી હતી સુસ્મિતા સિંહને ગયા વર્ષે વિજેતા થનારી ડોમેનિકન રિપબ્લિકની મિસ એંગિવેટે ટોરિબિયોએ આ તાજ પહેરાવ્યો હતો આ બ્યૂટી પેજન્ટમાં જજીસે કન્ટેસ્ટન્ટ્સના વ્યવહાર, બુદ્ધિમત્તા, વાતચીત કરવાનો તરીકો, ફેશન, ફિટનેસ અને ગ્લેમરની કસોટી પર મુલ્યાંકન કર્યું હતુ


User: DivyaBhaskar

Views: 3.2K

Uploaded: 2019-05-28

Duration: 01:30

Your Page Title