યુપીમાં ઝેરી દારૂ પીવાથી 16નાં મોત,10થી વધારે લોકોની હાલત નાજૂક

યુપીમાં ઝેરી દારૂ પીવાથી 16નાં મોત,10થી વધારે લોકોની હાલત નાજૂક

યુપીનાં રાણીગંજ વિસ્તારમાં ઝેરી દારુ પીવાથી 12 લોકોના મોત થયા છે જેમાંથી ચાર લોકો એક જ પરિવારના છે ગ્રામજનોના જણાવ્યા મુજબ, દારૂનું સેવન કર્યા બાદ લોકોને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું સારવાર દરમિયાન મંગળવાર સવાર સુધી 12 લોકોના મોત થયા છે 10થી વધારે લોકોની હાલત હજુ પણ નાજૂક છે આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ સહારનપુર અને તેના આસપાસના વિસ્તારોમાં ઝેરી દારૂને કારણે અંદાજે 50 લોકોના મોત થયા હતા


User: DivyaBhaskar

Views: 620

Uploaded: 2019-05-28

Duration: 00:25

Your Page Title