નોકરીમાંથી કાઢી મુકતાં સાતમા માળે બિલ્ડિંગની પાળી પર ચડી ગઈ યુવતી

નોકરીમાંથી કાઢી મુકતાં સાતમા માળે બિલ્ડિંગની પાળી પર ચડી ગઈ યુવતી

ગુરૂગ્રામના સેક્ટર 18માં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી યુવતી બિલ્ડિંગના સાતમા માળે છત પર ચડી ગઈ કારણ હતુ તેને કંપનીમાંથી કાઢી મુકવામાં આવી હતી જેના લીધે તે નારાજ હતી અનેવારંવાર નીચે કુદી જવાની ધમકી આપતી હતી યુવતી છતની પાળી પરમોતથી માત્ર એક જ ડગલુ દૂર હતી તેનો સહકર્મી તેને સતત મનાવવાનો પ્રયાસ કરતો હતો અને કંપનીના અધિકારીએ તેને નહીં કાઢવાનું વચન આપતા તે નીચે ઉતરી હતી અને પોલીસે તેને હેમખેમ ઘેર પહોંચાડી હતી


User: DivyaBhaskar

Views: 481

Uploaded: 2019-05-28

Duration: 00:59

Your Page Title