બસ હવે માત્ર યાદો રહી ગઇ, આ 22 હસતાં ચહેરા આખા ગુજરાતને રડાવી ગયા

બસ હવે માત્ર યાદો રહી ગઇ, આ 22 હસતાં ચહેરા આખા ગુજરાતને રડાવી ગયા

સુરતઃ સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા આર્કેડમાં ભયાવહ આગ ફાટી નીકળી હતી જેમાં માસૂમ 22 જીંદગીઓ જીવતા ભૂંજાઈ ગઈ હતી 22માંથી 18 ગર્લ્સનો પણ સમાવેશ થતો હતો પરિવારમાં ન પુરી શકાય તેવી ખોટ સર્જાઈ હતી પરિવાર પાસે માત્ર હવે આ યુવતીઓની યાદો જ રહી ગઈ છે વરાછા વિસ્તારના આ હસતાં ચહેરાઓ તક્ષશિલાની ભયાવહ આગમાં સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશને રડાવી ગયા છે


User: DivyaBhaskar

Views: 1.5K

Uploaded: 2019-05-30

Duration: 02:08