પેટ્રોલ પંપ પર ઊભેલ ડમ્પરમાં શોર્ટસર્કીટથી આગ લાગી, ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત

પેટ્રોલ પંપ પર ઊભેલ ડમ્પરમાં શોર્ટસર્કીટથી આગ લાગી, ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત

ચંદીગઢનાં પિંજૌરમાં પેટ્રોલ પંપ પર ઊભેલ ડમ્પરમાં આગ લાગી જતાં ડમ્પર બળીને ખાક થઈ ગયું હતુ ટ્રેલર વીજળીનાં હાઈટેન્શન વાયરને અડી જતાં ડમ્પરમાં આગ લાગી ગઈ હતી શોર્ટસર્કીટ થઈ તે વખતે જ ડમ્પરનો ચાલક ટુલબોક્સમાંથી ટુલ્સ કાઢી રહ્યો હતો જે ત્યાં જ સળગી જતાં 35 વર્ષીય જગતારસિંહનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુ દુર્ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે


User: DivyaBhaskar

Views: 1.6K

Uploaded: 2019-05-30

Duration: 00:42

Your Page Title