અમીરગઢના ડેરી ગામે રીંછના હુમલાથી આધેડ ઘાયલ

અમીરગઢના ડેરી ગામે રીંછના હુમલાથી આધેડ ઘાયલ

પાલનપુર: બનાસકાઠા જિલ્લામાં રીંછના હુમલાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે રાત્રે 4 વાગ્યાના ગાળામાં અમીરગઢ તાલુકાના ડેરી ગામે ખેતરમાં રઘાભાઇ નગાભાઇ ભીલ નામના આધેડ ખેડૂત પર એક રીંછે હુમલો કર્યો હતો જેમાં આધેડ ખેડૂત એના શરીર ઇજાઓ પહોંચાડતા વૃધ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને લઇ ઘાયલ વૃધ્ધને સારવાર અર્થે ખસેડાયા હતા દિવસેને દિવસે વધી રહેલી રીછના હુમલાની ઘટનાઓને લઇ અમીરગઢ પંથકના લોકોમાં ફફડાટ ફેલાયો છે


User: DivyaBhaskar

Views: 471

Uploaded: 2019-06-02

Duration: 00:41

Your Page Title