ઉત્તરાખંડના અલમોડા ક્ષેત્રમાં રવિવારે ભારે વરસાદ ખાબક્યો, નદીઓ ગાંડીતૂર બની

ઉત્તરાખંડના અલમોડા ક્ષેત્રમાં રવિવારે ભારે વરસાદ ખાબક્યો, નદીઓ ગાંડીતૂર બની

ઉત્તરાખંડના અલમોડા ક્ષેત્રમાં રવિવારે ભારે વરસાદ ખાબક્યો હતોઉપરવાસમાં ભારે વરસાદથી નદી ગાંડીતૂર બની ગઈ છેનદીમાં કીચડવાળું પાણી મળતાં અવનવા દ્રશ્યો સર્જાયા હતાઉત્તરાખંડનાં ચૌબતીયા વિસ્તારનો વીડિયો વાઈરલ થયો છે ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યાં છે


User: DivyaBhaskar

Views: 2K

Uploaded: 2019-06-03

Duration: 00:52

Your Page Title