વડોદરામાં યુવતી એક્ટિવા પરથી પડી જતાં ડેપ્યુટી મેયરે કારમાં હોસ્પિટલ પહોંચાડી

વડોદરામાં યુવતી એક્ટિવા પરથી પડી જતાં ડેપ્યુટી મેયરે કારમાં હોસ્પિટલ પહોંચાડી

વડોદરાઃ સામાન્ય રીતે મહત્વના પદ કે હોદ્દા પર બિરાજતા રાજકારણીઓ સત્તાનાં મદમાં માનવતા વિસરતા હોય છે પરંતુ વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણે જે કામ કર્યું છે, તેને અન્ય પદાધિકારીઓ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે જીવરાજ ચૌહાણે રસ્તામાં અકસ્માતગ્રસ્ત યુવતીને તેમની સરકારી કારમાં હોસ્પિટલ પહોંચાડી હતી અને તેની સારવાર શરૂ કરાવી દીધી હતી


User: DivyaBhaskar

Views: 1.1K

Uploaded: 2019-06-06

Duration: 00:41

Your Page Title