'બલિદાન બેઝ' ની કહાની, બેઝ મેળવવા ખાવા પડે છે કાચ

'બલિદાન બેઝ' ની કહાની, બેઝ મેળવવા ખાવા પડે છે કાચ

ધોનીએ દઆફ્રિકા સામે રમાયેલી વન-ડે મેચમાં જે ગ્લવઝે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતુંઆ ગ્લવઝ પર સેનાના બલિદાન બેઝનું ચિહ્ન જોવા મળે છે'બલિદાન બેઝ'ને રાખવા બદલ ICC પણ કહ્યું કે ધોનીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છેઆ પછી વિવાદ થયો અને છેલ્લે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ધોનીએ 'બલિદાન બેઝ' વાળા ગ્લવઝ ન પહેર્યાજોકે શું તમે જાણો છો કે br આ બલિદાન બેઝ કોને મળે છે ?


User: DivyaBhaskar

Views: 2.1K

Uploaded: 2019-06-10

Duration: 01:49

Your Page Title