ઈન્દ્ર દેવતાને ખુશ કરવા કરાવાયા દેડકા-દેડકીના લગ્ન, કાર્ડ છપાવી હોટલમાં જમણવાર રખાયો

ઈન્દ્ર દેવતાને ખુશ કરવા કરાવાયા દેડકા-દેડકીના લગ્ન, કાર્ડ છપાવી હોટલમાં જમણવાર રખાયો

કર્ણાટકમાં વરસાદના દેવતાને પ્રસન્ન કરવા અને રાજ્યમાં સારો વરસાદ પડે એ હેતુથી ઉડ્ડુપીમાં બે દેડકાના લગ્ન કરાવાયા, આ વિવાહ કરાવનાર ન્યાસના મહાસચિવ નિત્યાનંદ ઓલાકુડૂએ તેને માનડૂકા કલ્યાણોત્સવ ગણાવ્યો, જેમાં કલસંકાના દેડકાની વરૂણ અને કિલિંજીના કોલાલાગિરીની દેડકી વર્ષાને પતિપત્નિ ઘોષિત કરાયા, બંનેની પૂજા કરાવાઈ, વરઘોડો નિકળ્યો અને હોટલમાં જમણવાર પણ કરાવાયો હતો


User: DivyaBhaskar

Views: 356

Uploaded: 2019-06-10

Duration: 01:43

Your Page Title