સુહાના ખાનનો પાર્ટીમાં બિન્દાસ્ત ડાન્સ, ડ્રેસને લઈને ફરી ટ્રોલ થઈ શાહરૂખની લાડલી

સુહાના ખાનનો પાર્ટીમાં બિન્દાસ્ત ડાન્સ, ડ્રેસને લઈને ફરી ટ્રોલ થઈ શાહરૂખની લાડલી

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન હાલના સમયમાં સૌથી વધુ ચર્ચાતા સ્ટાર કિડ્સમાંની એક છે તેની એક ફોટો ઈન્ટરનેટ પર ધૂમ મચાવવા કાફી છે, ત્યારે હાલમાં જ તેનો એક પાર્ટી ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે જેમાં તે ગ્લિટર સિલ્વર ડ્રેસમાં બિન્દાસ્ત ડાન્સ કરી રહી છે સુહાના બોલ્ડ ડ્રેસ સાથે હેવી મેકઅપમાં છે પરંતુ તેના ફેન્સે ફરી એક વાર તેને ડ્રેસને લઈને ટ્રોલ કરી હતી


User: DivyaBhaskar

Views: 6.8K

Uploaded: 2019-06-10

Duration: 00:36